Download Gunotsav 2.0 School Report Card @ Reportcard.Gsqac-Gunotsav.Org

Gunotsav School Report card available now at reportcard.gsqac-gunotsav.org

GSQAC Gunotsav 2.0 (School Accreditation Report Card) will be published. Today is an important day in the field of education in Gujarat.  For the first time with Gunotsav 2.0, an attempt has been made to externally evaluate 100% of the schools in the state.






Through this effort, the schools' accreditation report cards were posted today from the online portal. Schools are expected to commit to achieving Grade Appropriate Learning Outcomes among students by incorporating input received from their report cards into their school development plans.




ગુણોત્સવ 2023-24 પરિણામની લીંક


તમારી શાળાનું પરિણામ જોવા માટે અહી ક્લિક કરો.

They will be able to download their school report card from the link. Important file for Achieve Green School code in GSQAC Gunotsav 2.0. There is an important pdf file created by DIET Junagadh.



How to download the Gunotsav 2023 school certificate?


  • Go to the website http://reportcard.gsqac-gunotsav.org/

  •  Select the district and taluka.

  • The list of all taluka schools will now be displayed.  See your school's name on it

  • Click on the name of the school;  the school certificate will be downloaded.


તા: 7/2/2024 અપડેટ

ગુણોત્સવ 2.0 તમામ શાળાઓમા કયાં સુધીમા પૂરો કરવાનો છે તેની તારીખ જાહેર કરવામાં આવી અહીંથી જુઓ લેટર


ગુણોત્સવની તૈયારી
વર્ષ:૨૦૨૩-૨૪

✅છેલ્લી સામયિક કસોટીની પરિણામ શીટ,ઉત્તરવહી પ્રશ્નપત્ર અને કી સાથે

✅૨૨-૨૩ ની શાળાકીય  કસોટી ની પરિણામ શીટ, ઉત્તરવહી પ્રશ્નપત્ર, કી સાથે

✅વિદ્યાર્થીઓ ની નોટબુકો,પ્રયોગબુકો,આલેખબુકો મંગાવવી

✅10/12 ના પરિણામ ૨૨-૨૩ ના તૈયાર રાખવા.

✅વિવિધ બાહ્ય પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી જોડાયા, અને કેટલાને સિદ્ધિ મળી.

✅શાળાના મહેકમ ની વિગતો

✅કુલ વિદ્યાર્થી સંખ્યા, હાજર,ગેર હાજર

✅ સમગ્ર સ્ટાફ ની હાજરી જરૂરી,કોઈ ગેરહાજર ન રહે તેની તકેદારી

✅પુસ્તકાલય ના પુસ્તકો ની સંખ્યા,વિદ્યાર્થી અને શિક્ષકો એ વાંચન કરેલ પુસ્તકો ની સંખ્યા

✅શાળા ટાઈમ ટેબલ, દરેક શિક્ષકો નો અઠવાડિક કાર્યભાર

✅દરેક શિક્ષકો અને આચાર્ય ની લોગબુક

✅શાળા ના બિલ્ડીંગ નું સ્ટ્રક્ચરલ પ્રમાણપત્ર

✅શાળા સ્ટાફનું પોલીસ વેરિફિકેશન

✅સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન

✅નિદાન કસોટી ની વિગતો

✅ઉપચારાત્મક કાર્ય ની વિગતો

✅smdc/વાલી મંડળ ની વિગતો

✅આપત્તિ વ્યવસ્થાપન નકશો

✅દરેક વિષય ની અધ્યયન નિષ્પતી ની વિગતો

✅વાલી ને પરિણામ ની જાણ કરતી બાબતો

✅ફાયર સેફટી ની વિગતો

✅પ્રાથમિક સારવાર

✅transportation મેળવતા હોય તો તેની વિગતો

✅વિજ્ઞાન પ્રયોગ શાળાની વિગતો-સાધનોની વિગતો-ઉપયોગીતા

✅શાળામાં આવતા સામયિકો,વર્તમાન પત્રો

✅પ્રાર્થના માં થતી વિવિધ પ્રવૃતિ ની વિગતો

✅શાળામાં ચાલતા વિવિધ મંડળો ની પ્રવૃતિઓ

✅રાજ્યકક્ષા એ થતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ની ભાગીદારી/સિદ્ધિ

✅શૈક્ષણિક મુલાકાતો

✅રમત ગમત/ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ની વિગતો,સિદ્ધિ

✅શાળાના કોમ્પ્યુટર ની-ઇન્ટરનેટની સ્થિતિ/વિગતો

✅સ્માર્ટ કલાસ ની વિગતો

✅સ્કૂલ વેબ સાઇટ/એપ્લિકેશન ની વિગતો

✅સ્ટમલેબ ની વિગતો

✅ભાષા તેમજ અન્ય વિષયો ના ખંડ/કોર્નર ની વિગતો

✅વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓ ની વિગત

✅શારીરિક અને માનસિક સલામતી ના સાધનો ની વિગતો

✅કલા ઉત્સવ/વિજ્ઞાન પ્રદર્શન ની વિગતો

✅દરેક પરીક્ષા બાદ લેવાયેલ ઉપચારાત્મક કાર્યની વિગતો

✅DTH / CCTv ની વિગતો

✅વર્ગખંડ નિરીક્ષણ થશે
આટલી બાબતો તૈયાર રાખવી.

Education Department Contact Number

Education Department,

Lorum ispum, Sector-10A,

Gandhinagar-382010.

(079) 23232152

(079) 2323 2156


Gunotsav School Report card available now at reportcard.gsqac-gunotsav.org
Gunotsav 2.0 School report card

Gujarat Gunotsav Official Website http://reportcard.gsqac-gunotsav.org/ 2023


The official website of the Government of Gujarat http://reportcard.gsqac-gunotsav.org/ initiative to ensure quality education of students in public schools and increase awareness of quality in the educational community.




Check Official Website :- http://reportcard.gsqac-gunotsav.org/

close