MAKE THE AMAZING RAKHI PHOTO FRAME

MAKE THE AMAZING RAKHI PHOTO FRAMES


Create amazing rakhi photo frame, add rakhi stickers and send greetings.

"Rakhi is a thread that binds two souls in a bond of joy forever" Happy Raksha Bandhan.

MAKE THE AMAZING RAKHI PHOTO FRAMES 2021  Create amazing rakhi photo frames 2021, add rakhi stickers and send greetings.
Rakhi Photo Frame

Rakhi Photo Frame app is a collection of new raksha bandhan photo frames along with HD Raksha Bandhan backgrounds, Rakhi stickers and greetings.

Raksha Bandhan Photo Frame is the best raksha bandhan photo editing tool to keep your memorable pictures in frames.  Happy Rakhi Photo Frame app providing raksha bandhan photo maker for all your unforgettable moments with Raksha Bandhan images.

Happy Raksha Bandhan Photo Editor (or) rakhi photo maker app that allows you to create Raksha Bandhan photo edit along with backgrounds to keep your rakhi memorable with photo festival celebrations.

Happy Raksha Bandhan Photo Frame (or) the raksha bandhan creation app that contains the Happy Raksha Bandhan photo frame that allows to create beautiful raksha bandhan dp maker photos, rakhi edit stickers and greeting cards with this raksha bandhan festival app (o) photo rakhi 2023.

Happy Raksha Bandhan 2023 app is the most amazing raksha bandhan 2023 and rakhi photo frame with photo designs!

Predefined frames: 

Rakhi Photo Frame app containing traditional Rakhi frames, colorful Rakhi frames, Sister and Brother Rakhi frames, decorative and crystal Rakhi frames available in this rakhi photo app that suits raksha bandhan festival celebrations.

Profile frames:

Try the many varieties of rakhi ke photo frames related to fancy, handmade, trendy, homemade and gemstone rakhi ki photo frames that suit the celebrations of rakhi photo download.

Design yourself (custom photo frame design): 

Create your own photo rakhi software designs with our raksha bandhan software apps to celebrate the raksha bandhan card maker festival, containing amazing raksha bandhan photo frame backgrounds that adapt to photos. This raksha bandhan software app containing variety of raksha bandhan quote wishes and colorful rakhi wallpapers.

રાખડી બાંધવાનાં ખાસ નિયમો

ધાર્મિક માન્યતાઓ અનુસાર રક્ષાબંધનવાળા દિવસે ભાઈ અને બહેન બંનેએ સ્નાનાદિક ક્રિયાઓ કરીને શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર પહેરીને તૈયાર થવું.

➡️ ભાઈએ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ કરીને બેસી જવું.

➡️ ભાઈએ ખાલી કે ખુલ્લા હાથે રાખડી ન બંધાવવી.

➡️ હાથમાં દક્ષિણા કે ચોખા મુઠ્ઠીમાં બાંધી લેવાં અને પછી જ બહેન પાસે રાખડી બંધાવવી.

➡️ બહેન અને ભાઈ બંનેએ પોતાનું માથું ઢાંકવું.

➡️ બહેને ભાઈનાં માથાં પર કુમકુમનું તિલક અને અક્ષત લગાડવા.

➡️ ભાઈનાં હાથમાં નારિયેળ આપીને રાખડી બાંધવી.

➡️ રાખડીમાં ત્રણ ગાંઠ લગાડવું અતિ શુભ માનવામાં આવે છે. આ બાદ મીઠું મોઢું કરાવી આરતી ઊતારવી.

➡️ ભાઈએ પોતાની બહેનનાં ચરણ સ્પર્શ કરવા અને તેની રક્ષાનું વચન આપતાં તેને ભેટ આપવી.

રાશી અનુસાર શું ગીફટ આપશો ?

મેષ રાશી: આ રાશીની બહેનોને એક્ટિવ વિયર, ખેલ ઉપકરણ અથવા એમ્યૂઝમેન્ટ પાર્કની ટિકીટ ગીફટ તરીકે આપવી વધુ યોગ્ય રહેશે.

વૃષભ રાશી: આ રાશી બહેનોને તેને ભાવતી સારી ચોકલેટ, હાઈ ક્વોલિટીવાળા કપડા અથવા સુંદર આભૂષણની ગિફ્ટ આપવી વધુ યોગ્ય રહેશે.

મિથુન રાશી: આ રાશિની બહેનોને પુસ્તક, ક્વિઝ ગેમ અથવા અન્ય ભાષા શીખવાનો કોર્સ ગિફ્ટમાં આપવામા આવે તો તે વધુ યોગ્ય રહેશે.

કર્ક રાશી: આ રાશિની બહેનોને ઘરના ડેકોરેશન માટેનો સામાન, કુકબુક અથવા ભોજન પકવવા માટે વાસણ ગિફ્ટમાં આપવા જોઇએ.

સિંહ રાશી: આ રાશિની બહેનોને થિએટરની ટિકીટ, કલા સામગ્રી અથવા આર્ટિસ્ટિક સ્ટાઈલિશ કપડા ગિફ્ટમાં આપવા જોઇએ.

કન્યા રાશી: આ રાશિની બહેનોને ગીફટ તરીકે ફિટનેસ ઉપકરણ, સારા પકવાન બનાવવાના પુસ્તક અથવા હેલ્થ ડિસીપ્લીનનું પેકેટ ગિફ્ટમાં આપવુ વધુ યોગ્ય રહેશે.

તુલા રાશી: આ રાશિની બહેનોને તેમના ભાઇએ કળા, સૌંદર્ય પ્રસાધન સામગ્રી અથવા સારા ઘરેણા ગિફ્ટમાં આપવા જોઇએ.

વૃશ્વિક રાશી: આ રાશિની બહેનોને મનોરંજક નોવેલ, મિસ્ટરી મૂવી અથવા રમત ગમત સાથે જોડાયેલ ગિફ્ટ આપવી તેના ભાઇ માટે વધુ ફળદાયી રહેશે.

ધન રાશી: આ રાશિની બહેનોને ટ્રાવેલ બેગ, સારા પુસ્તક ગિફ્ટમાં આપવા જોઈએ અથવા એડવેન્ચર પ્લેસ માટે આકસ્મિક મુલાકાત ગોઠવવી વધુ યોગ્ય રહેશે.

મકર રાશી: આ રાશિની બહેનોને હેલ્પિંગ સામાન, પ્રોફેશનલ પ્રોસ્પેક્ટ્સ અથવા ઈંસ્પિરેશનવાળી બુક ગિફ્ટમાં આપવી તેના ભાઇ માટે વધુ યોગ્ય રહેશે.

કુંભ રાશી: આ રાશિની બહેનોને ટેકનિકલ ઉપકરણ, વિજ્ઞાન કથા પુસ્તક અથવા તેમને મનગમતી વસ્તુ આપી શકાય છે.

મીન રાશી: આ રાશિની બહેનોને હાથથી બનાવેલ કળાત્મક વસ્તુ અથવા ડિસિપ્લીન સંબંધિત કોઈ વસ્તુ ગિફ્ટમાં આપવી વધુ યોગ્ય રહેશે.

વર્ષ 2024 રક્ષાબંધનના શુભ મુહૂર્ત

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ રક્ષાબંધન ઉપરાંત ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક તરીકે આ તહેવાર ભાઈબીજ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં આવતા રક્ષાબંધન તહેવાર ઉપર ભદ્રાનો સાયો છે, જેના કારણે ભાઈઓ અને બહેનોના મનમાં ઘણા સવાલો આવતો હશે કે બહેનો પોતાના ભાઈને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધી શકશે?.  આ રક્ષાબંધનમાં બહેનોએ ભાઈઓને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધવી અને આપણા માટે રક્ષાબંધનનું મહત્વ શું છે.

વર્ષ 2024 રક્ષાબંધનની તારીખ અને સમય
આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે. પંચાંગ અનુસાર, પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા 19 ઓગસ્ટે સવારે 03:04 AM થી શરૂ થઈ, રાત્રે 11:55 PM એ સમાપ્ત થશે. ઉદયાતિથિના પ્રમાણે, 19 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનું શુભ મૂહૂર્ત બપોરે 1:36 PM થી શરૂ થઈ, રાત્રે 9:08 PM સુધી રહેશે, જેમાં બહેનોને 7 કલાક 32 મિનિટનો સમય મળશે તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે.

રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચકનો સમય
આ વર્ષે, રક્ષાબંધનના દિવસે સવારે 05:53 AM થી બપોરે 01:32 PM સુધી ભદ્રાનો સાયો છે. જ્યોતિષાચાર્ય ધાર્મિકશ્રી જાનીના જણાવ્યા મુજબ, આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે, જે પૃથ્વી પરના કાર્યો માટે અશુભ ગણાતો નથી. પરંતુ પૃથ્વી ઉપરના શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને નજરઅંદાજ કરી શકાય નહિ. આ સાથે સાંજે 7:00 PM એ પંચકનો આરંભ થશે અને મંગળવારના દિવસે સવારે 5:53 AM અંત થશે, પરંતુ સોમવારના દિવસના કારણે આ પંચક પણ શુભ માનવામાં આવે છે.

વર્ષ 2024 રક્ષાબંધનના શુભ મુહૂર્ત
19, ઓગસ્ટ, સોમવારના રોજ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરના 1:36 વાગ્યાથી લઈને રાત્રીના 9:08 વાગ્યા સુધી રહેશે. આ પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે કુલ 7 કલાકને 32 મિનિટનો સમય મળશે.

ત્રણ શુભ યોગો સાથે આ વર્ષે રક્ષાબંધન
રક્ષાબંધનના દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે: શોભન યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અને રવિ યોગ. શોભન યોગ સમગ્ર દિવસ દરમિયાન ચાલશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ સવારે 05:53 AM થી 08:10 AM સુધી રહેશે.

રક્ષાબંધનનો તહેવારએ બહેન અને ભાઈના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે ભાઈઓ તેમની બહેનોને રક્ષા સૂત્ર બંધાવીને ભાઈઓ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. આ સાથે ભાઈ પોતાની લાડકી બહેનને દક્ષિણા સ્વરૂપે સહ પ્રેમ ભેટ આપે છે.

Stickers: 

Raksha Bandhan stickers containing the festival rakhi threads, colorful rakhi texts, which can be applied to your Happy Rakhi with photo frames and backgrounds to decorate beautiful rakhi ke photos with this raksha bandhan photo collage app.

Raksha Bandhan Greeting Cards


Characteristics:
More than 20 HD Raksha Bandhan backgrounds.

More than 40 latest collection of high quality Rakhi photo frame.

Over 20 Raksha Bandhan greeting cards, face color effects and trending Rakhi Ki photo stickers added.

Add text, formatting, color, font and shadow function to rakhi editing background photos.

Delete, redo, undo, rotate, zoom in and zoom out function to apply the appropriate effects to the background photos.


How to use:

Predefined frames or profile frames: 

Take a picture from camera (or) gallery using Happy Rakhi Photo Frames app.

Crop the image to apply effects effectively.

Select Preset Frames (or) Profile Frames to apply high quality happy raksha bandhan photo frames.

Apply different kinds of color face effects, stickers, makeover function to images.

Edit your photo frames easily and save to gallery.

Design yourself (custom photo frame design): -

Click the Design Your Self button.

Select the image and crop it with the hands-free cropping tool.

Apply face color effects, flip image to Rakhi image backgrounds.

Add raksha bandhan text and stickers to raksha bandhan photo collage.

Use Raksha Bandhan greeting cards to wish loved ones using this raksha bandhan image festival celebrations.

Save and share with friends, family (through) social networks and many more.

Create amazing rakhi photo frame, add rakhi stickers and send greetings.

This Raksha Bandhan Maker app that has lovely raksha bandhan greeting cards and send raksha bandhan quotes wishes through this mobile phone to make your memories unforgettable with our Rakhi Photo Frame app.

MAKE THE AMAZING RAKHI PHOTO FRAME



રાખડી બાંધ્યા પહેલા તિલક કેમ કરવામાં આવે છે? શું છે તેનું શુભ મહત્વ?

close